👨‍💼 CUSTOMER CARE NO +918468865271

⭐ TOP RATED SELLER ON AMAZON, FLIPKART, EBAY & WALMART

🏆 TRUSTED FOR 10+ YEARS

  • From India to the World — Discover Our Global Stores

🚚 Extra 10% + Free Shipping? Yes, Please!

Shop above ₹2000 and save 10% instantly—on us!

THANKYOU10

WHO STOLE THE AMERICAN DREAM - તમારું સ્વપ્ન કોણે ચોર્યું ?

Sale price Rs.211.00 Regular price Rs.249.00
Tax included


Genuine Products Guarantee

We guarantee 100% genuine products, and if proven otherwise, we will compensate you with 10 times the product's cost.

Delivery and Shipping

Products are generally ready for dispatch within 1 day and typically reach you in 3 to 5 days.

Get 100% refund on non-delivery or defects

On Prepaid Orders

Author: Burke Hedges

Brand: QFORD

Edition: First Edition

Binding: paperback

Number Of Pages: 160

Release Date: 01-12-2020

Details:

આજે આપણે એ કામ નથી કરતા જે કરવાનું સારું લાગે છે અથવા જે કામ કરવામાં આપણે નિષ્ણાત છીએ. લોકો એવી નોકરી પર દરરોજ જાય છે, જે તેમને પસંદ નથી. પોતાની રોજગારી ગુમાવી દેવાના ડરથી લોકો કંટાળાજનક નોકરીને વળગી રહ્યા છે.
શું અભ્યાસ પૂરો કરીને નોકરી શોધવાનો જ આપણો એકમાત્ર ઉદ્દેશ છે? શું આપણે માત્ર આજીવિકા માટે જ કામ કરીએ છીએ? શું તમારી નોકરીમાં તમને તમારી યોગ્યતા મુજબ અથવા તેના કરતાં વધારે વેતન મળે છે? નોકરી કરતાં કરતાં તમે ક્યાં સુધી આર્થિક રીતે સ્વતંત્ર અને આર્ત્મનિભર થઈ શકશો? તમે તમારો સમય ક્યાં સુધી કોડીના ભાવે વેચતા રહેશો? તમારા સ્વપ્નને સાકાર કરવા કયો રસ્તો અપનાવવો પડશે?
મારી પાસે તેનો એક જ જવાબ છે – નેટવર્ક માર્કેટિંગ. તેને એમ.એલ.એમ. એટલે કે મલ્ટિલેવલ માર્કેટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદન અને સેવાઓનું વિતરણ કરવાનો વર્તમાન સમયનો તે સૌથી યોગ્ય માર્ગ છે. હું તો તેને જીવન તેમજ કામગીરીનું સર્વશ્રેષ્ઠ માધ્યમ માનું છું. વેપારનો આ એવો માર્ગ છે જેના તરફ આજે પ્રત્યેક વ્યક્તિ આકર્ષાય છે. સંક્ષેપમાં કહું તો સામાન્ય માણસના સ્વપ્નને સાકાર કરવાનો સરળ અને સીધો ઉપાય.
નેટવર્ક માર્કેટિંગ અર્થાત્‌ સુવર્ણ માર્ગ અર્થાત્‌ ઉજ્જ્વળ ભવિષ્યનો માર્ગ. હવે સમય આવી ગયો છે – તમારી જૂની માન્યતાઓ તથા ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળવાનો, નવા નવા લોકોને ચહેરા પર સ્મિત સાથે મળવાનો, નવાં સ્વપ્ન જાેવાનો, નવા વિચારો કરવાનો તથા આગળ વધતા રહેવાનો... જાે તમે આ બધું કરી શકશો તો આગામી દાયકામાં તમે કરોડપતિ હશો!

EAN: 9789390718238

Package Dimensions: 8.4 x 5.6 x 0.5 inches

Languages: Gujarati