Talk the Talk [Gujarati]
Talk the Talk [Gujarati] is backordered and will ship as soon as it is back in stock.
Couldn't load pickup availability
Genuine Products Guarantee
Genuine Products Guarantee
We guarantee 100% genuine products, and if proven otherwise, we will compensate you with 10 times the product's cost.
Delivery and Shipping
Delivery and Shipping
Products are generally ready for dispatch within 1 day and typically reach you in 3 to 5 days.
Author: Angelo M. D'Amico
Brand: QFORD
Binding: Paperback
Number Of Pages: 108
Release Date: 01-12-2021
Details: આ પુસ્તકમાં આપવામાં આવેલા પ્રભાવશાળી કથન અને વાક્યાંશો અમારા વ્યવસાયમાં વર્ષોથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે અને તે સમયની એરણ પર ખરાં ઊતરેલાં છે.
તમે મલ્ટિલેવલ માર્કેટિંગ એટલે કે નેટવર્ક માર્કેટિંગની દુનિયાના સફળ વક્તાઓને આ કથનોનો ઉપયોગ કરતા વારંવાર સાંભળ્યા હશે, જે એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે તે કથનો વાસ્તવમાં ઉપયોગી છે.
આ પુસ્તકમાં આપવામાં આવેલી જાણકારી આપને -
લોકો દ્વારા બતાવવામાં આવતી મુશ્કેલીઓનું સમાધાન કરવાનું શીખવશે નવા લોકોનો સંપર્ક કરવાનું શીખવશે સાચો ઝોક ધરાવનારા ગ્રાહકોની ઓળખાણ કરવાનું શીખવશે પોતાની ટીમના લોકો સુધી સાચી જાણકારી પહોંચાડીને તમારાં બધાની સફળતા સુનિશ્ચિત કરશે જે જાણકારીનો ઉપયોગ કરીને અમે ડાયમંડ બન્યા, આજે એ બધી જ જાણકારી આ પુસ્તકના માધ્યમથી આપ જલદીથી અને આસાનીથી પ્રાપ્ત કરી શકો છો.
યાદ રહે . . . ડાયમંડ બનવું આસાન છે જો તમે વાતો વાતોમાં કામની વાત કરવાનું શીખી જાવ તો.
EAN: 9789390718306
Package Dimensions: 8.5 x 5.5 x 0.5 inches
Languages: Gujarati